Welcome to the Official Blog of Talodh Primary School, Block-Gandevi, District-Navsari, State-Gujarat, India

Tuesday 19 September 2017

Education Innovation Bank

Hi Friends, the IIMA, Gujarat is asking for new applications for innovation fair 2017-2018. Below are the details...

સરકારી શાળાના શિક્ષકનાં નવતર પ્રવૃતિની બેંક બનાવવામાં આવી છે. આ બેંક એટલે Inshodh.org આ બેંકનો ઉપયોગ કોઈ પણ શિક્ષક કરી શકે અને પોતાની શાળામાં જે સમસ્યા છે તેને અનુરૂપ નવતર પ્રયોગ કરનાર શિક્ષકનો પ્રયોગ પોતાની શાળામાં અમલ કરી શકે છે.આપને inshodh.org પર અંદાજે ૧૩૪૩૮ જેટલા નવતર પ્રયોગ વાંચવા મળશે.

આ નવતર પ્રયોગ આધારિત રાજ્ય લેવલના ઈનોવેશન ફેર થયેલ છે. ચાલુ વર્ષ ૨૦૧૭-૧૮ ના ઇનોવેશન ફેરમાં જોડાવવા માટે લખી મોકલો તમારો નવતર પ્રયોગ ( Niche mathi koi ek vikalp pasand kari)

(૧) ઓનલાઈન ઇનોવેશન સબમીશન
નવતર પ્રયોગ સબમિટ કરવા ક્લિક કરો. http://www.inshodh.org/login
નવતર પ્રયોગ સબમિટ કરવાના સ્ટેપની પુસ્તિકા માટે https://goo.gl/tdL4Mx

(૨) ઓફલાઈન ઇનોવેશન સબમીશન
ઓફલાઈન ફોર્મ માટે ક્લિક કરો https://goo.gl/JXSauD

1 comment:

આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવા નમ્ર વિનંતી....

Recent Posts

Corona Virus Awareness Program