તલોધ પ્રાથમિક શાળામાં અક્ષયપાત્ર પ્રવૃતિ નિયમિત રીતે ચાલે છે. શાળાના વિદ્યાર્થીઓ પક્ષીઓ માટે શનિવારે ચણ ભેગું કરે છે અને નિયમિત રીતે પક્ષીઓને ચણ નાખે છે. બાળકોનો ઉત્સાહ અને ભાગીદારી સાચે જ સરાહનીય છે.
અન્ય પ્રવૃતિઓના ફોટા ટૂંક સમયમાં ઉમેરવામાં આવશે, માટે સમયાંતરે વેબસાઇટ જોતા રહેશો.....
No comments:
Post a Comment
આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવા નમ્ર વિનંતી....