In order to encourage more young voters to take part in the political process, Government of India has decided to celebrate 25th January every year as 'National Voters' Day'. It was first started from 2011 to mark the Election Commission's foundation day. The event was celebrated at the school. The voters' pledge was also read and many activities were carried out on this day to enrich the awareness of voting. Many villagers were also present at this event.
Click here to view the photos.
Click here to download the Voters' Pledge.
મતદારયાદી સુધારણા કાર્યક્રમ - ૨૦૧૮ અંતર્ગત આપનું નામ મતદારયાદીમાં નોંધાવવા માટેની અમુલ્ય તક....
આપનું નામ મતદાર યાદીમાં છે કે નહિ તે ચેક કરો. Click here
આપના ગામની મતદાર યાદી ડાઉનલોડ કરો. Click here
આપનું નામ મતદારયાદીમાં નોંધાવવા માટે ની મુદત : તા. ૨૨/૦૧/૨૦૧૮ થી ૧૨/૦૨/૨૦૧૮ સુધી.
તા. ૦૧/૦૧/૨૦૧૮ ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉમરના નાગરિક નું નામ મતદાર યાદીમાં નોંધાવવા માટે નમૂના - ૬ ( ઉમર તથા રહેઠાણ ના પુરાવા સહીત ) માં નિયત મુદત માં ઓફલાઈન અથવા ઓનલાઈન અરજી કરી શકશો. વધુ માહિતી માટે Click here.